વાવ પોલીસ સ્ટેશનના જુગારધારાના ગુનામા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

હિન્દ ન્યૂઝ, થરાદ, IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા, પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ.વદુજી તથા પો.કોન્સ. અમરસિંહ , દશરથ તથા ભરતભાઈ ની ટીમે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે વાવ પોલીસ સ્ટેશન જુગારધારા ના ગુનાનો એક વર્ષથી નાસતો ફરતો આરોપી કાનજીભાઈ પીરાભાઈ જાતે રાજપુત રહે. રાછેણા તા.વાવ વાળો, રછેણા ગામના ત્રણ રસ્તા પર … Continue reading વાવ પોલીસ સ્ટેશનના જુગારધારાના ગુનામા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા